Liste des hashtags les plus populaires par sujet #AADIVASI_RATHWA

Publications: 73
Publications par Jour: 0.01
pour supprimer le hashtag-cliquez 2 fois.
#aadivasi_rathwa #jay_johar_jay_adivasi #kawant #aadivasi_culture #royal #2019gantipresiden #boys #desi #rathod #rathwaboy #aadivasi #hato #jhangl #nari #rahvasi #jay_aadivasi #from #follow_him #aadivasiculture #rathwa #aadivasi_model #aadiwasi_rathva_ #gujarat #incredibleindia #rathawa
Copier


Hashtags sur le sujet #AADIVASI_RATHWA

[English follows] જે પીંછીઓ ચિત્રકારો વાપરે છે તે સામાન્ય રીતે ઊંટના અથવા તેના જેવા જાનવરના વાળમાંથી બનાવવામાં આવે છે અને દુકાનમાં વેચવામાં આવે છે પણ જે પીંછીઓ લખારા એટલે કે પિઠોરાના ચિત્રકારો વાપરે છે તે લખારા પોતે વાંસમાંથી બનાવે છે. એક વાર મેં આવી પીંછી દ્વારા ભીંતમાં ઘોડા ચીતરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે સરળ ન હતું. જે ઘોડા પર આ ફોટામાં પીળી ચોકડીની નિશાની કરી છે તે મેં રંગ્યા હતા જેમાં રંગનાં ઘણાં બધાં ટીપાં જોઈ શકાય છે. Once I was given the opportunity to paint #horses on the side wall of a #Pithora. As these paintings show, it wasn’t easy. #Brushes are made by pounding the end of a strip of #bamboo. It takes real skill not to drip paint all over the wall. The horse in photo 3 and the horses marked with yellow x’s in the last two photos are horses that I managed to paint. With difficulty. #રાઠવા #Rathawa #Rathva #Rathwa #aadiwasi_rathva_ #aadivasi_rathwa #aadivasi #indigenousculture #indigenoustradition #indigenousart #tribalculture #tribaltradition #tribalart #gujarat #india #incredibleindia #painting #paintbrush #CRGCUW

Hashtags sur le sujet #AADIVASI_RATHWA

#aadi_world #aadivasiculture #aadivasigirls #aadivasi_rathwa

Hashtags sur le sujet #AADIVASI_RATHWA

#Mahi_Rathwa #From: #Kawant #Aadivasi_Rathwa #Jay_Aadivasi

Hashtags sur le sujet #AADIVASI_RATHWA

#aadivasiculture #aadi_world #aadivasi_model #aadivasi_rathwa #aadivasi_culture️️️


Hashtags sur le sujet #AADIVASI_RATHWA

[English follows] ધૂળેટી પછી બીજા દિવસે કવાંટ ગામમાં ગેરનો બહુ મોટો મેળો ઉજવાય છે. રાઠસેનાના લક્ષ્યો આપણને પ્રેરણા આપે છે કે ગેરના મેળામાં વૈશ્વિક આકર્ષણ ઉભું કરીએ અને આ થકી રાઠમિત્રોની રોજગારી અને આવકના સંસાધનોમાં ઉમેરો કરીએ તેમ છતાં એક મિત્રએ મને કહ્યું કે તેના મતે આ વરસે ગેરનો મેળો બહુ સારો ન હતો કારણ કે તેમાં રાજકીય રંગ ભળ્યો હતો. જો તે સાચું હોય તો ખેદજનક છે કારણ કે મેળાની અને આ ફોટામાં રમતા નૃત્યકારોની મારા મનમાં બહુ સારી યાદો છે. Obviously these guys don't dress like this ordinarily, but at the Gerno Melo in Kawant, it's time to dance, have fun, and celebrate adivasi identity. The melo is celebrated on the second day after Dhuleti. Look closely and you'll see CDs in the headdresses. The Rathsena has suggested that if this melo became popular with tourists, it could provide income. #રાઠવા #Rathva #Rathwa #Rathawa #aadiwasi_rathva_ #aadivasi_rathwa #kawant #Kavant #gernomelo #Holi #aadivasi #jayadivasi #tribaldance #indigenousculture #indigenousritual #tribalculture #tribaltradition #gujarat #india #incredibleindia #CRGC_UW #Rathsena

Hashtags sur le sujet #AADIVASI_RATHWA

Follow..us #aadivasi_rathwa #aadivasi_culture️️️ #jay_johar_jay_adivasi #desi #boys #kawant #pap #2019gantipresiden #rathod #royal #rathwaboy #amu #jhangl #na #rahvasi #amu #hato #ma #far #nari #amu #aadivasi #jay_johar_jay_adivasi

Hashtags sur le sujet #AADIVASI_RATHWA

[English follows] વર્ષ ૧૯૬૮માં ઑસ્ટ્રિયાના માનવશાસ્ત્રી યોસેફ હેકલે (Joseph Haekel) એક બાબો ગોળિયો એટલે કે ટીમલા ગામ ના ગોળફેરિયા વિષે અંગ્રેજીમાં લેખ પ્રગટ કર્યો હતો. લગભગ પચાસ વરસ પછી મેં આ ટીમલાના ગોળફેરિયાના ફોટા લીધા હતા પણ તાજેતરમાં મેં સાંભળ્યું કે હમણાં ટીમલામાં નહીં પણ બીજા ગામોમાં ગોળફેરિયો થાય છે. Golpheriyo is a Rathva custom that those from outside will probably find a bit strange. Hooks are inserted into the back of a badvo (look closely at photo 3) while in trance, he is bound to a large horizontal beam, and spun around. This occurs around Holi. My camera didn't do burst shots, so I had to time it just right to get the profile photo. #રાઠવા #આદિવાસી #સંસ્કૃતિ #Rathva #Rathwa #Rathawa #aadivasi_rathwa #aadiwasi_rathva_ #Holi #indigenousculture #indigenousritual #indigenousreligion #ritual #ritualstudies #hookswinging #timla #chhotaudepur #gujarat #india #incredibleindia #tribalreligion #tribalculture #CRGC_UW

Hashtags sur le sujet #AADIVASI_RATHWA

[ગુજરાતી? નીચે જુઓ] In the #Chhotaudepur area, the traditional #Rathva heartland, there are weekly #markets known as “hats” (the “a” is pronounced “ah“). The location of these markets varies with the day of the week: on Monday hat is in #Tejgadh, on Wednesday in #Rangpur, on Thursday in #Dehavant, on Friday in #Jhojh, on Saturday in Chhotaudepur itself, and on Sunday in #Panvad (#Kavant taluka). Hats provide an opportunity for people to socialize as well as to procure things that they need. As in this photo, which I took at the Tejgadh hat as long ago as 2008, merchants are often not adivasis. I wonder how much American spice companies would charge for all of those spices. A lot more than you’d pay in Tejgadh! છોટાઉદેપુર તાલુકામાં દર અઠવાડિયે જુદા જુદા દિવસે જુદા જુદા ગામોમાં હાટ ભરાય છે. હું પોતે તેજગઢ (સોમવાર), રંગપુર (બુધવાર), દેહવાંટ (ગુરુવાર) અને છોટાઉદેપુરના (શનિવાર) હાટમાં હાજર રહ્યો હતો. વરસ ૨૦૦૮(!)માં મેં આ તેજગઢના હાટનો ફોટો લીધો હતો. #રાઠવા #rathwa #rathawa #aadivasi_rathwa #aadiwasi_rathva_ #jayadivasi #gujarat #indigenous #tribal #incredibleindia #spices #spicemarket #turmeric #chili #ginger #cinnamon #haat #mcdanielcollege


Hashtags sur le sujet #AADIVASI_RATHWA

*_"હું તમને પરાવલંબી પશુઓની જેમ જીવતા જોવા માંગતો નથી......!!" આવી ઉન્નત ભાવના સાથે જીવન વ્યતીત કરનાર અને મારા જેવા કેટલાય આદિવાસી યુવાનોના રાહબર બનીને જીંદગી બદલનાર એવા ભીલીસ્તાન ના જવાંમર્દ વડીલ શ્રી આદરણીય છોટુદાદાને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ....!જુગ જુગ જીઓ....!!#aadivasi_rathwa #aadivasi #adivasi_samaj |#adivasidivas



Collecter les statistiques #AADIVASI_RATHWA effectuez une recherche à l'obtention des statistiques (Aller à la sélection).