gujarat gujaratinojalso gujaratibride gujaratinovel gujaratifilms gujaratbeliebers gujaratdairies gujaratiart gujaratidish gujaratifilm gujaratighazal gujaratijokes gujaratilines gujaratimotivation gujaratimovie gujaratiquote gujaratis gujaratishayri gujaratisnacks gujaratithali gujaratlionsofficial gujaratshoutout gujarattourisam gujarattourisms gujju gujaratigood gujaratileddings gujaratineus gujaratitueets jalso gujaratbeliebers
This Friday! Will talk about vhalam n more songs!
Repost @jalsomusicapp (@get_repost)
・・・
Jigardan Gadhvi is coming with Love Ni Bhavai team with lot many songs and lot many surprises
on this friday evening @ 8 p.m.
Be there on Jalso facebook page Not a session to be missed
@jigrra @malhar028 @aarohi15 @aartivyaspatel @saandeeppatel
#JalsoMusicApp
#jalso #gujaratinojalso
#instavideo #instavid
#instagram
#postoftheday
#gujarati
#music #Live
Sharp at 8 p.m. on Friday evening
#Repost @jalsomusicapp
• • •
૧૦મી માર્ચ..
એટલે કે શનિવાર...
એટલે 'જલસો લાઈવ જેમિંગ'નો દિવસ.
રાત્રે ૮ વાગ્યે જલસોના સ્ટુડિયો પરથી લાઈવ થશે ફરી એકવાર 'મેઘધનુષ બેન્ડ' એમની નવી રિલીઝ થવા જઈ રહેલી 'ફૉક રંગ' સિરીઝના કેટલાંક ગીતો સાથે. #jalso #gujaratinojalso #livejamming #gujaratisongs @themeghdhanush @karan_meghdhanush @jainam_meghdhanush
#Repost @jalsomusicapp
• • •
જલસો પ્રસ્તુત "પારિજાત" - ગુજરાતી સંગીતનો જલસો
પહેલા દિવસના પહેલા સેશનના ગાયક હિમાલી વ્યાસ નાયકના એક ગીતની એક નાનકડી ઝલક..
બાકી આખો કાર્યક્રમ 'ઓડિયો' સ્વરૂપે અમારી એપ્લિકેશનમાં મૂકાઈ ગયો છે.
અને ટૂંક જ સમયમાં 'વિડિઓઝ' પણ આવી જશે... #Jalso #jalsomusicapp #GujaratiNoJalso #parijat #gujaratisangeetnojalso #himalivyasnaik #jalsomusicapp #gujarati #folk #himalivyasnaik #singersongwriter #singersofinstagram #instapost #instavideo
@jalsomusicapp
ફરી ફરી કંઈકને કંઈક નવું લાવવાની એક હઠ લઈને જાણે બેઠાં હોઈએ એમ આ વખતની નવરાત્રીમાં કંઈક નવું લાવવા જઈ રહ્યાં છીએ. આપણે ગુજરાતીઓ એટલે નવરાત્રી અને નવરાત્રી એટલે ગુજરાતીઓ એવી જ્યારે પરીભાષા હોય ત્યારે તેને થોડી વધું સાર્થક કરતાં ૧૨ નવા નક્કોર ગરબા અમે લાવી રહ્યાં છીએ આ નવલી નવરાત્રી પર! તો તૈયાર થઈ જાવ અમારી સાથે આ રમઝટમાં ઝૂમવાં! તમારાં ઠૂમકાં ને સાચવી રાખજો, આવી રહ્યાં છીએ અમે થનગનાટ લઈને, આવી રહ્યાં છીએ નવલી નવરાત લઈને...
Ps: ગુજરાતી શબ્દ ગીત સંગીતનાં ધુરંધર નામો આમાં જોડાએલ છે! હમણાં જુઓ Teaser અને ગરબા ૨૦મી Septemberથી!!!
”Stay connected, stay calm because Navratri is a charm”
#JalsoNavraat #NavratriSpecial
#GujaratiNoJalso #Jalso #Garba#rajkotblues#gujraticulture
રજૂ કરી રહ્યા છીએ જલસોનું એકદમ નવલું નજરાણું, અતિ લોકપ્રિય લોક કલાકાર @jigneshkavirajofficial નું નવું નક્કોર ગીત, તૂટેલા દિલોનું anthem "બાય બાય બેવફા" આ ગીત અત્યારે માત્ર જલસો એપ્લીકેશન પર જ ઉપલબ્ધ છે અને ટૂંક જ સમયમાં એનો વિડીઓ પણ આવી રહ્યો છે તો એ પણ જોવાનું ચૂકશો નહિ. #byebyebewafa #gujaratinojalso #Jalso #gujaratisong #new only on @jalsomusicapp @jigneshkavirajofficial
ગમતા હાથ અને ગમતો સાથ એ નસીબની વાત છે. છેક સુધી ના પણ ટકે. હાથમાં રહી જતી હોય છે, તો માત્ર મહેફિલ.
સાચું ?!
..
.
.
.
.
.
.
#mehfil #saahityanijayho #gujaratinojalso #quotes #photooftheday #thoughtoftheday #oldwritings #love #beautiful #lines #instagood #instapost #instapic #man #traditional #stage #shawl #mike #compere #stagelife #anchorlife
Collecter les statistiques #GUJARATINOJALSO effectuez une recherche à l'obtention des statistiques (Aller à la sélection).