vadodara vadodaratrafficpolice barodadiaries barodarocks baroda barodian gujarat msubaroda vadodara_igers vadodaranews vadodarapolice vadodarabarodacity vadodara_baroda baroda_uncensored barodanews india msucollege msuniversity storiesofvadodara streetsofvadodara vadodaracity vadodaralove vadodaraphotographyclub vadodradiaries barodaupdates thebarodianpost vadodarabaroda vadodaratraffic aapduvadodara vadodaraphotographyclub
આજ રોજ સ્કૂલ રિક્ષાએ તથા સ્કૂલ વાનની બે દિવસીય હડતાલ ને લીધે વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાંફિક શાખા દ્રારા હડતાલ અનુલક્ષિ શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ ૫૨ ટીમો બનાવી ૪૬-મોટર સાયકલ તથા ૨૧- PCR વાન તથા ૯-સરકારી બોલેરો વાન દ્રારા સ્કૂલના 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ. જેનો વાલીઓ તથા વિધાર્થીઓએ આ વ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી સંતોષ વ્યક્ત કરેલ છે. #vadodaratrafficpolice #vadodara #police #trafficeksanskar
૩૦ માં માર્ગ સલામતિ સપ્તાહ નિમીતે શહેરના જુદા જુદા પોઈન્ટો ઉપર ટ્રાફિક અવેરનેસ અંગે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા રિફલેકટર સ્ટીકરનું, ટ્રાફિક સાઇન, તથા ટ્રાફિક જાગૃતિના પેમ્પલેટનું વિતરણ કરવામા આવેલ. #vadodaratrafficpolice #safety #2019 #safetyweek #vadodara #city #awareness #trafficeksanskar #india
૩૦ મા માર્ગ સલામતિ સપ્તાહ અનુસંધાનમાં વડોદરા શહેર સેન્ચ્યુરી HERO મોટર સાયકલ પંડ્યા બ્રિજ તરફથી એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ રોડ અકસ્માત બાદ શું પરિણામ આવે છે તે અંગે યોજવામાં આવેલ વડોદરા શહેર ટ્રાફિક પોલીસના સહિયારા પ્રયત્નોથી મુખ્ય જંક્શન એલ એન્ડ ટી સર્કલ, ચકલી સર્કલ, અક્ષર ચોક, શુસેન સર્કલ ખાતે એક વ્યક્તિ નું ધડ બનાવી તેના એક હાથમાં હેલ્મેટ તથા બીજા હાથમાં માથું પકડાવી હેલ્મેટ નહીં પહેરો તો મારા જેવી પરિસ્થિતિ થશે તેવા સ્લોગન સાથે ના કાર્યક્રમો કરવામાં આવેલા તેમજ હેલ્મેટ નહીં પહેરનાર ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ તેમજ માર્ગ સલામતિ પુસ્તિકા અને રોડ અકસ્માત પુસ્તિકાનું વિતરણ કરવામાં આવેલ. #vadodaratrafficpolice #safety #2019 #safetyweek #vadodara #city #awareness #trafficeksanskar #india
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા સેલ પેટ્રોલ પંપ મકરપુરા ખાતે ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ. જે પોગ્રામ અંતર્ગત ટ્રાફિકના અવેરનેસ વિશે વધુ જાગૃતિ લાવવા માટે જે લોકો પેટ્રોલ પંપ પર હેલ્મેટ તથા સીટબેલ્ટ પહેરીને આવે તેવા લોકોને પાણીની બોટલ આપી સન્માનીત કરવામાં આવેલ તથા જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેવા લોકોને ટ્રાફિકના નિયમોના પેમ્પલેટનું વિતરણ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપી. #vadodaratrafficpolice #trafficeksanskar #vadodara #police
Collecter les statistiques #VADODARATRAFFICPOLICE effectuez une recherche à l'obtention des statistiques (Aller à la sélection).